ફક્ત 1 ચમચીમાં પેટનો ગમે તેવો દુખાવો મટી જશે, હાલ જ કરો આ 100 ટકા અસરકારક ઉપાય

પેટમાં દુખાવો આ દિવસોમાં સામાન્ય છે. ઘણા બધા કારણો છે જે તમારા પેટમાં દુખાવો લાવી શકે છે, ઘણીવાર પેટમાં દુખાવો થવાના કારણો એટલા તીવ્ર હોતા નથી, પીડાનાં લક્ષણો ઘણીવાર જતા રહે છે. કબજિયાત, પેટનો ગેસ અને અપચો પણ પેટમાં દુખાવો કરે છે. પરંતુ કેટલીક એવી બાબતો છે જે પેટમાં દુખાવો માટેના ઉપચાર તરીકે કામ કરે છે. તો ચાલો જાણીએ પેટના દુખાવાના ઘરેલું ઉપાય.

એક ગ્રામ સિંધવને પાંચ ગ્રામ આદુ અને ફુદીનાના રસમાં મિક્ષ કરી પીવાથી પેટનો દુખાવો મટે છે. 500 ગ્રામ પાકેલા જામુનનો રસ લો. તેને ગાળી લો અને તેના છઠ્ઠો ભાગ જેટલું સિંધાલુણ ભેગું કરો. તેને એક પખવાડિયા સુધી કાચથી ભરેલા મજબૂત બોટલમાં રાખવું, તે જાંબુદ્ધવ બને છે. દિવસમાં ત્રણ વખત 50-60 ગ્રામ તે પીધા પછી પેટનો ગમે તેવો દુખાવો ગમ થઈ જાય છે.

જાયફળ અને લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી પેટના દુખાવામાં રાહત મળે છે. જાયફળને પીસીને રસ બનાવો અને તેમાં એક લીંબુનો રસ નાખો અને આ રસ પીવાથી ટૂંકા સમયમાં પેટનો દુખાવો સમાપ્ત થાય છે. ફુદીનાનો રસ મધ સાથે મેળવી પીવાથી પેટનો દુખાવો મટે છે. તે લાંબા સમયથી થતી પીડાથી પણ રાહત આપે છે. ખાંડનાં દૂધમાં એક થી બે ચમચી દિવેલ મિક્સ કરીને રોજ બે વાર પીવાથી પેટના અનેક રોગો મટે છે.

પાણીમાં બેકિંગ સોડા મિક્સ કરી પીવાથી ગેસની સાથે પેટના દુખાવામાં રાહત મળે છે. આકડાના પાન ગરમ કરીને તેને પેટ પર બાંધવાથી તે પેટનો દુખાવો મટાડે છે. આદુ અને લીંબુના રસમાં 1 ગ્રામ કાળા મરીનો પાઉડર મિક્સ કરીને લેવાથી પેટનો દુખાવો મટે છે.

જો તમને પિત્ત વગર પેટનો દુખાવો થઈ રહ્યો છે, તો રાયનું ચૂર્ણ અને સાકર ભેગી કરી લેવાથી વાયુ મટી રાહત મળે છે,   લસણ, ખાંડ અને સિંધવ સમાન માત્રામાં લો અને તેમાં બમણા પ્રમાણમાં થિઝેલું ઘી ઉમેરી ચાટવાથી પેટનો દુખાવો સમાપ્ત થાય છે.અજમો વાટી તેમાં મીઠું ઉમેરી ફાકવાથી પેટનો દુખાવો મટે છે. 

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

3 ગ્રામ કોથમીર, જીરું, કાળા મરી અને સિંધાલૂણ મિક્ષ કરીને પેસ્ટ બનાવ્યા પછી તેનું સેવન કરવાથી પેટના દુખાવામાં તાત્કાલિક રાહત મળે છે.  1 થી 2 ગ્રામ ડિકમારી દવાના ચૂર્ણને નવશેકું પાણી સાથે લો અથવા એક લીંબુને ચાર ટુકડા કરી તેમાં ડિકમેરી પાવડર નાખો અને લીંબુને આગમા શેકી લો અને તે ખાઓ. 

15 ગ્રામ જીરું, વરિયાળી, આદુ અને 5 ગ્રામ હીંગનો ચૂર્ણ મેળવી તેમાં લીંબુનો રસ ઉમેરીને ચણા જેવી ગોળીઓ બનાવો, દરરોજ બેથી ચાર ગોળી પાણી સાથે લેવાથી તમામ પ્રકારના પેટની દુખાવા મટે છે.

0.7 ગ્રામ એલચી પાવડર અને 0.16 ગ્રામ હિંગને થોડા લીંબુના રસમાં શેકીને લેવાથી પેટના દુખાવામાં રાહત મળે છે.  બે ચમચી લીંબુનો રસ અને એક ચમચી આદુનો રસ થોડી ખાંડ સાથે મેળવી લેવાથી પેટનો દુખાવો મટે છે.  2 થી 1 ગ્રામ પાપડખારને લીંબુના રસમાં મેળવી પીવાથી પેટનો દુખાવો મટે છે. ખાંડ અથવા સોપારીની પાન સાથે લવિંગ તેલના ટીપાં મેળવી લેવાથી પેટનો દુખાવો સમાપ્ત થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આદુ, તજ અને થોડી હિંગ પાણીમાં મેળવી પીવાથી કબજિયાત અને અપચોમાં રાહત મળે છે અને પેટની દુખાવામાં રાહત પણ મળે છે. વરિયાળી અપચો અને તેનાથી થતી પીડામાં મદદ કરે છે. આ સિવાય ગેસ ની સમસ્યાને પણ વરિયાળી દ્વારા દૂર કરવામાં આવે છે. એક કપ પાણીમાં એક ચમચી વરિયાળીને 10 મિનિટ સુધી ઉકાળો. આ પછી, તેને ઠંડુ કર્યા પછી તેને ગાળી લો અને તેને મધ સાથે મેળવી પીવાથી પેટનો દુખાવો સમાપ્ત થાય છે.

 

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!