આનાં 2 ટીપાં નાખી દેશો કાનમાં, તો બધો મેલ નીકળી જશે અને કાન થઈ જશે કાચ જેવાં

કાન આપણા શરીરનો એક સંવેદનશીલ ભાગ છે. તેથી જ કાનની અંદર જે મેલ એકઠો થાય છે તે ઘણી સમસ્યાઓનું કારણ બને છે, જેના માટે અમે તમને સોલ્યુશન બતાવીશું. આના બે ટીપાંને કાનમાં નાખવાથી બધો મેલ દૂર થઈ જાય છે.

ઘણા લોકોને સેફ્ટી પિન અથવા ચાવી ને કાનમાં નાખવાની ખરાબ ટેવ હોય છે. મિત્રો, આ કરવાનું ખૂબ જોખમી છે.  તેથી, સેફટી પિન અથવા ચાવી કાનમાં ન નાખવી જોઈએ.

કેટલાક સ્થળોએ તો કાનમાંથી મેલ કાઢવા વાળા આવે છે, અને મેલ કાઢી આપે છે પરંતુ આમ કરવું ખૂબ નુકસાનકારક છે. મિત્રો કુદરતી રીતે આપણાં કાનમાં એક ચીકણું પ્રવાહી હોય છે જેથી કાનમાં રહેલ ધૂળ અને બેક્ટેરિયા તેમાં ચોંટી જાય છે અને અંદર જતા રહેતા નથી.

મિત્રો, જો આ બધું કાનમાં વધે છે, તો કાનમાં બહેરાશ આવે છે અને ચેપ લાગે છે. મિત્રો, આજે અમે તમને એક સરળ અને ઘરેલુ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જેમાં ફક્ત બે ટીપાંથી કાનનો બધો મેલ દૂર થઈ જશે.

તેનો ઉપાય એ છે કે બજારમાંથી સરસવનું તેલ લાવો અને પહેલા તેને ગરમ કરો અને જ્યારે તે ઠંડુ થાય ત્યારે સૂતા પહેલા રોજ બે ટીપા કાનમાં નાંખો અને રૂ મૂકી દો. સવારે ઉઠીને મેલ કાઢવાની સળી ફક્ત ફેરવવાથી જ બધો મેલ નીકળી જશે. અને તમારા કાન સાફ થઈ જશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમે આ સરળ અને સચોટ ઉપાય બે મહિનામાં એકવાર કરો છો, તો તમને કાન સંબંધિત દરેક સમસ્યાથી રાહત મળશે.  અને આ ઉપાય ખૂબ જ સરળ છે અને આ ઉપાય ખૂબ ફાયદાકારક પણ છે.

જો તમે આના જેવા નવા ઘરેલું ઉપચાર અને ઉપાયો વિશે જાણવા માંગતા હો, તો નીચે આપેલા લાઈક બટનને ક્લિક કરીને અમારું પેજ લાઈક કરો અને આ ઉપયોગી માહિતી તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં…. આભાર.

 

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!