હવે આપણી રોજીરોટીની આદતોમાં કેટલાક ફેરફાર થવાને કારણે પથરી પણ આજકાલ એક સામાન્ય રોગ બની ગયો છે. જ્યારે કોઈ વ્યક્તિને ખબર પડે છે કે તેને પથરી થઈ છે, તો તે ડૉક્ટર પાસે જાય છે અને ડૉક્ટર સીધુ ઓપરેશન વિશે વાત કરે છે,
પરંતુ ઘરેલું ઉપાયોની મદદથી, પથરી મટી જાય છે અને અદૃશ્ય થઈ જાય છે. તો આજે અમે તમને સર્જરી વિના પથરી કાઢવાના બે મહત્વના ઉપાય જણાવીશું.
પ્રથમ ઉકેલ:
બીજોરું નામનું ફળ આવે છે. બીજોરું લીંબુની જાતિનું ફળ છે. જો તમને એક મોટી પથરી છે તો તમે સવારે તેનો જ્યુસ કાઢીને પીવાનું શરૂ કરશો તો ગમે તેટલી મોટી પથરી હશે તો પણ તે પથરીનું નામોનિશાન મટી જશે.
બીજો ઉપાય:
કળથી નામનું કઠોળ આવે છે. જે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ખૂબ પ્રખ્યાત છે. મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ તેને ખાવામાં આવે છે.
પહેલાના સમયમાં જ્યારે ટેકરીના ખડકોને તોડવા માટે કોઈ દારૂગોળો ન હતો ત્યારે લોકો કળથી ને બાળી નાખતા અને તેના ધુમાડાથી ખડકોને તોડી નાખતા. તેનો સૂપ પીવાથી એક કે બે દિવસમાં પથરી દૂર થઈ જશે.
પથરી દૂર કરવાની આ પદ્ધતિ ખૂબ મહત્વપૂર્ણ છે. અને હા, જ્યારે પણ તમને અચાનક પથરીનો દુઃખાવો થાય છે, ત્યારે તમારે વધુ ચા, પાણી અને લીંબુનો રસ પીવો જોઈએ. જેના કારણે પથરી સરળતાથી નીકળી જાય છે.
જો તમને અમારો આ આર્ટિકલ ગમ્યો હોય તો નીચેનું લાઈક બટન દબાવીને અમારું આ પેજ લાઈક કરો અને જો આ પોસ્ટ તમે તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર નથી કરી તો હાલ જ તેને શેર કરો, આભાર..