આ વસ્તુનું બીજ એક મહિનો ખાઈ લેશો તો જિંદગીભર ડાયાબિટીસ નહિ થાય, હોય તો પણ મટી જશે..

આપણી આસપાસ એવી ઘણી ઔષધિઓ છે જે ઘણી રીતે ઉપયોગી છે પણ તેના ફાયદાઓ વિશે બહુ ઓછા લોકો જાણે છે. આસપાસની ઔષધિઓ તમામ રોગોને મટાડવા માટે ઉપયોગી છે. તેમાથી એક છે કાચકા. તેના અને કુબેરની આંખોમાં સમાનતા હોવાને કારણે તેને કુબેરક્ષા તરીકે પણ ઓળખવામાં આવે છે. 

આયુર્વેદિક વેપારીઓને ત્યાં આ કાચી આયુર્વેદિક ઔષધિ ઉપલબ્ધ થઈ રહે છે. ખેતરની આજુબાજુ વાડ માટે તેને ખેડૂતો ઉગાડે છે. તેના કાંટાને કારણે તેનો વેલો મજબૂત અને અભેદ્ય છે ખૂબ ઉપયોગી.

ચાલો જાણીએ તેના ફાયદા

કાચકાને શેકીને ઉપરનું ફોતરું કાઢી લો, તેમાંથી સફેદ બીજ કાઢો, પછી તેને ખાંડીને બનાવેલ ચૂર્ણ, 5 ચમચી અજમા પાવડર અને ત્રણ થી ચાર કાળા મરી સવાર-સાંજ  લેવાથી મરડો, અતિસાર દૂર કરવામાં સારો ફાયદો થાય છે. અપચો, પેટના કૃમિ વગેરેમાં પણ તે લાભદાયક છે. કાચકાનું ચૂર્ણ કુવારપાઠાનો એક ચમચી જોડે લેવાથી પેટના રોગો મટે છે.

પેટના કીડાથી છૂટકારો મેળવવા માટે, કાચકના પાવડર અથવા અજમો, સંચર ને લેવાથી પેટ સાફ રહે છે, મળ સાફ આવે છે અને હળવો તાવ વગેરે દૂર થાય છે, તેનો પાવડર બનાવી અને તેનું સેવન અઠવાડિયામાં બે વાર કરવાથી પેટ સાફ રહે છે. કાચકનો ઉપયોગ કબજિયાત ને દૂર કરવા પાવડર બનાવવા માટે પણ થાય છે.  

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

પાવડર બનાવવાની રીત: – 

10 ગ્રામ ધીમા તાપે શેકેલા કાચકનાં દાણા, 50 ગ્રામ હરડે, 10 ગ્રામ અજમો એક, 30 ગ્રામ આમળા પાવડર, 10 ગ્રામ સિંધાલૂણ ભેળવીને પાવડર બનાવો. અપચો, કબજિયાત અને પેટની બધી બિમારીઓ આ પાવડરને અઠવાડિયામાં એક વાર નવશેકું પાણી સાથે લેવાથી મટે છે.

ડાયાબિટીઝના દર્દીઓ માટે કાચક ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. 10 ગ્રામ કાચકના દાણા શેક્યા પછી 50 ગ્રામ લીમડાનો પાઉડર બનાવીને તેને અઠવાડિયામાં બે વાર મિક્ષ કરીને લેવાથી ડાયાબિટીઝ કાયમ માટે મુક્તિ મળે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આવા જ અગત્યના લેખ વાંચવા માટે અમારા આ પેજને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો, આભાર..

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!