અશ્વગંધાનો આવી રીતે ઉપયોગ કરી લેશો તો માથાની ચોટીથી લઈને પગની એડી સુધીના બધા જ રોગો થઇ જશે છૂમંતર, હંમેશા રહેશો તંદુરસ્ત…

દોસ્તો આયુર્વેદ શાસ્ત્રમાં એવી ઘણી ઔષધીઓ વિશે વર્ણન કરવામાં આવ્યું છે, જેના ઉપયોગથી તમે ઘણી બીમારીઓને ડોકટર પાસે ગયા વિના દૂર કરી શકો છો. 

વળી તેનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરવાથી આડઅસર પણ થઈ શકતી નથી. આવી જ એક ઔષધિ અશ્વગંધા છે, જે પાંચ છોડનું મૂળ મિક્સ કરીને તૈયાર કરવામાં આવે છે. 

જો આપણે અશ્વગંધાના પાવડર ના સ્વાદ વિશે વાત કરીએ તો તે તીખાશ યુક્ત હોય છે. આમ છતાં લોકો તેનો ખૂબ ઉપયોગ કરી રહ્યા છે. તેના પાછળની સાબિતી બજારમાં વધતી તેની માંગ છે. 

આ સાથે તમે અશ્વગંધાની ખરીદી કોઈપણ આયુર્વેદિક સ્ટોર પરથી કરી શકો છો. હવે ચાલો આપણે તેનો ઉપયોગ કરવાની રીત અને તેનાથી થતા ફાયદાઓ વિશે વિગતવાર જાણીએ.

જો તમે આખો દિવસ કામ કર્યા પછી પુષ્કળ પ્રમાણમાં થાક, આળસ અને નબળાઈનો અનુભવ કરો છો તો તમારે સમજી લેવું જોઈએ કે શરીરમાં ઊર્જાની કમી છે. આવામાં અશ્વગંધાનો ઉપયોગ કરવાથી શરીરની ઊર્જામાં વધારો થાય છે. 

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ સાથે તમને તણાવ, હતાશા વગેરેથી પણ છૂટકારો મળી જાય છે. જો મહિલામાં સફેદ પાણીની સમસ્યા રહે છે તો તેની સુધી અસર પ્રજનન ક્ષમતા પર પડે છે. આ સિવાય તેનાથી નબળાઈ નો પણ સામનો કરવો પડે છે. 

જો તમે આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે અશ્વગંધા અને શતાવરી ના મૂળને મિક્સ કરીને તેનું સેવન કરી લેવું જોઈએ. જેનાથી તમને રાહત મળી શકશે. જો પુરુષો દરરોજ તેનું સેવન કરે છે તો તેનાથી પુરુષોને પણ ઘણા લાભ થાય છે. 

હકીકતમાં તેના સેવનથી પુરુષત્વ શકિતમાં વધારો કરી શકાય છે. આ સાથે તેના ઉપયોગથી વીર્યના પ્રમાણમાં વધારો કરી શકાય છે. જે પુરુષો શારીરિક રીતે નબળાઈ અનુભવે છે અને પલંગ પર યોગ્ય પ્રદર્શન કરી શકતા નથી, તેમને અશ્વગંધાનો ઉપયોગ કરવો જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમે રાત દરમિયાન યોગ્ય રીતે ઊંઘ લઈએ શકતા નથી અને ઊંઘમાં તકલીફ પડે છે તો તમારે અશ્વગંધાનું સેવન કરવું જોઈએ. આ માટે તમારે અશ્વગંધા અને શતાવરી ને મિક્સ કરીને સેવન કરવું જોઈએ. જો તમે જીમમાં જાવ છો તો તમારે વર્ક આઉટ કરતા પહેલા દરરોજ અશ્વગંધા ની બે ચમચી લેવી જોઈએ.

જો તમારું બીપી વારંવાર અસંતુલિત થઈ જાય છે તો તમારે દૂધના એક ગ્લાસ સાથે અશ્વગંધાનો ઉપયોગ કરવો જોઈએ. તેના ઉપયોગથી હાઈ બીપીની સમસ્યા પણ કાબૂમાં આવી જશે અને બ્લડ પ્રેશર નિયંત્રણ માં રહેશે. આ સાથે તમને હૃદય રોગની સમસ્યાનો સામનો કરવો પડતો નથી.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!