સાવ મફતના ભાવે મળી આવતી આ વસ્તુ સફેદ વાળને બનાવી દેશે કાળા, લાંબા અને ચમકદાર, માનવામાં આવે છે અમૃત સમાન

દોસ્તો આજના આ લેખમાં અમે તમને ફટકડીનો ઉપયોગ કરવાથી થતા ફાયદાઓ વિશે માહિતગાર કરવા જઈ રહ્યા છીએ, ફટકડી એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ લગભગ બધા જ ઘરોમાં કોઈકના કોઈ સ્વરૂપમાં કરવામાં આવે છે. 

આ સાથે ફટકડીનો ઉપયોગ કરીને પહેલાના સમયમાં મહિલાઓ પોતાની ત્વચાને એકદમ ચમકદાર બનાવતી હતી અને તેનાથી વાળા પણ મજબૂત બનાવી શકે છે. જો ફટકડી નો યોગ્ય રીતે ઉપયોગ કરો છો તો તેનાથી સ્વાસ્થ્યવર્ધક ફાયદા પણ મળી શકે છે.

આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને ફટકડીનો ઉપયોગ કરવાથી થતા સ્વાસ્થ્યવર્ધક ફાયદા વિશે માહિતગાર કરવા જઈ રહ્યા છીએ. જેનો અમલ કરીને તમે ઘણી બીમારીઓથી ઘરબેઠા છુટકારો મેળવી શકો છો.

જો તમારા શરીરમાંથી વધારે પ્રમાણમાં પરસેવો આવે છે તો તમારી ફટકડીને ગરમ પાણીમાં ભેળવીને તેનાથી સ્નાન કરવું જોઈએ. તેનાથી વધારે પડતો પરસેવો આવવાની સમસ્યા દૂર થઈ જાય છે. આ સાથે જો તમને ત્વચા પર ખંજવાળ અથવા સોજો આવવાની સમસ્યા થઈ છે તો તમારે ગરમ પાણીમાં ફટકડી ઉમેરીને તેનાથી હાથ સાફ કરવો જોઈએ.

જો તમે રાતે સુતા પહેલા ફટકડીને ઠંડા પાણીમાં ભેળવીને તેનાથી ત્વચા સાફ કરો છો તો તેનાથી કરચલીઓ ઝડપથી દૂર થઈ જાય છે અને તમારી ત્વચામાં એક અનોખી ચમક આવે છે. 

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ સાથે કોઈ જગ્યાએ લોહી નીકળી રહ્યું છે અને બંધ થવાનું નામ લઇ રહ્યું નથી તો તમારે ફટકડીને ગ્રાઈન્ડ કરીને તેનો પાઉડર અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવવો જોઈએ, જેનાથી લોહી આવવાની સમસ્યા બંધ થઈ જશે.

જો તમારા મોઢામાં અવારનવાર ચાંદાં પડવાની સમસ્યા થાય છે તો તમારે ફટકડી, ઇલાયચીના દાણા, કાથો ત્રણે લઈને ગ્રાઇન્ડ કરી લેવું જોઈએ. હવે જ્યારે તેનો પાવડર બની જાય ત્યારે તેને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવવું જોઈએ. આવું કરવાથી ચાંદા એક રાતમાં દૂર થઈ જશે. 

જો તમને ગળામાં કાકડા થયા છે અને દુખાવો થઈ રહ્યો છે તો તમારે ફટકડી અને મીઠું બંનેને પાણીમાં મિક્સ કરીને કોગળા કરવા જોઇએ.જેનાથી ગળાનો દુખાવો દૂર થાય જ છે સાથે-સાથે કાકડાની સમસ્યા પણ દૂર થઇ શકે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમને ઝાડા ની સમસ્યા થઈ ગઈ છે તો તમારે ફટકડીને પાવડર સ્વરૂપમાં ફેરવી ને શેકી લેવો જોઈએ. ત્યારબાદ તેને ગુલાબજળ સાથે મિક્સ કરીને પીવામાં આવે તો ઝાડા બંધ થઈ જાય છે. 

આ સાથે જો તમે ફટકડીના ચૂર્ણને એક લીટર પાણીમાં મિક્સ કરીને આ પાણીથી વાળ ધૂઓ છો તો વાળમાં રહેલી જુ મરી જાય છે. જો તમે ફટકડી અને મીઠાને ભેગા કરીને પાણીમાં ઉમેરી લો છો અને તેનાથી માથું ધુવો છો તો માથાની શુષ્કતા દૂર થઈ જાય છે. 

જો તમને પ્રાઇવેટ પાર્ટ ઉપર વધારે પ્રમાણમાં ખંજવાળ આવે છે અથવા બળતરાની સમસ્યા થઈ રહી છે તો તમારે ફટકડીને ઝીણી વાટી લેવી જોઈએ અને તેને પાણીમાં મિક્સ કરીને તે પાણીથી પ્રાઈવેટ પાર્ટને સાફ કરવો જોઈએ, જેનાથી ખંજવાળની સમસ્યા દૂર થઈ જાય છે.

જો ફટકડીનો પાવડર અને મીઠાને પાણીમાં ઉમેરી તેનાથી વાળ ધોવામાં આવે તો વાળ સફેદ થવાની સમસ્યા કાયમ માટે દૂર થઈ જાય છે.

 

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!