સામાન્ય રીતે મેથીના દાણાનો ઉપયોગ સ્વાદ માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગમાં કરવામાં આવે છે. મેથીના દાણાનું સેવન કરવાથી ઘણા લાભ થઈ શકે છે. મેથીના દાણા કફ, વાત, પિત્ત, પાચનશક્તિ સહિત ઘણી સમસ્યાઓ દૂર કરવા માટે કામ કરે છે.
જો તેનું દરરોજ સવારે અને સાંજે સેવન કરવામાં આવે તો પેટ નિરોગી બને છે. આ સાથે કબજીયાત અને ગેસની સમસ્યામાં રાહત મળી શકે છે. આ સિવાય ડાયાબીટિસની સમસ્યાથી રાહત આપી શકે છે. જો તમે મેથીના દાણાનું સેવન કરો છો તો તેનાથી તમને રાહત મળી શકે છે.
મેથી દાણાનું સેવન કરવાથી ત્વચા સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. આ સાથે ત્વચા પર સોજો અથવા દુખાવાની સમસ્યા હોય તો પણ તમારે મેથીના દાણાનું સેવન કરવું જોઈએ નહીં.
મેથીના દાણાનું સેવન બધા જ લોકો માટે ફાયદાકારક હોય છે પરંતુ કેટલાક લોકો માટે તે નુકસાનકારક પણ થઈ શકે છે. જે લોકો બ્લડ સુગરની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, તેવા લોકોએ મેથીના દાણાનું સેવન કરવું જોઈએ નહીં.
મેથીના દાણાને તેનો વધુ પડતો ઉપયોગ કરવાથી હાઇપોગલાઇસિમિયા ની સમસ્યા થઈ શકે છે. હાઇપોગલાઇસિમિયા બ્લડ સુગર વધારે છે, જેનાથી મસ્તિકને ક્ષતિ પહોંચે છે અને મોતનું કારણ બની શકે છે.
મેથીના દાણાનું સેવન કરવાથી એલર્જી પણ થઈ શકે છે. આ સાથે મેથી ના દાણા ની તાસીર ગરમ હોય તે મૂત્ર સંબંધી સમસ્યાઓ પેદા કરી શકે છે. આ સાથે જો તમને મૂત્રમાં દુર્ગંધ ની પ્રકારની સામનો કરી રહ્યા છો તો તમારે તેનો ઉપયોગ સમજી વિચારીને કરવો જોઈએ.
ગર્ભવતી મહિલાઓ નવજાત બાળકોની માતાઓએ મેથીના દાણાનું સેવન કરવાથી બચવું જોઇએ, કારણ કે તેનાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.