જૂનામાં જૂના કફ અને શરદીને ચપટી વગાડતાં દૂર કરી દેશે આ અસરકારક ઈલાજ, મળી જશે કાયમી ધોરણે રાહત

દોસ્તો આજની ભાગદોડ ભરી જીંદગીમાં મોટાભાગના લોકો પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકતા નથી. આ સાથે કામના તણાવ અને આખો દિવસ વ્યસ્ત રહેવાને કારણે લોકો બહારના ભોજન પર નિર્ભર થઈ ગયા છે, 

જેના લીધે તેઓ ઘણા રોગોનો શિકાર બની જાય છે. જો તમારી સ્થિતિ પણ આવી છે તો તમે આયુર્વેદ મદદ કરી શકે છે. આજના આ લેખમાં અમે તમને શરદી, ઉધરસ, કફ જેવી વાયરલ બીમારીઓથી ઘરે બેઠા કેવી રીતે છુટકારો મેળવી શકાય છે, તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. 

આ ઉપાય કરવા માટે તમારે ક્યાંય બહાર જવાની પણ જરૂર નથી. હા, તમે ઘરે બેઠા આડઅસર વિના રાહત મેળવી શકશો. જો તમે શરદી અને ઉધરસ થી કંટાળી ગયા છો તો તમારે સૌથી પહેલા 1 ગ્લાસ પાણી લઈને તેને ગરમ કરવા માટે મૂકી દેવું જોઈએ. 

ત્યારબાદ જ્યારે તે ઉકળવા લાગે ત્યારે તેમાં એક ચપટી હળદર નાંખી ગરમ કરવું જોઈએ. ત્યારબાદ તેમાં ફરીથી એક ચપટી મીઠું નાખીને ગરમ કરવું જોઈએ. જેના પછી તેમાં એક ચમચી દેશી ઘી ઉમેરી લેવું જોઈએ. 

હવે જ્યારે બધું જ મિશ્રણ બરાબર ઉકળી જાય ત્યારે તેને ગેસ પરથી નીચે ઉતારી ફિલ્ટર કરી લેવું છે. ત્યારબાદ તેમાં લીંબુનો રસ ઉમેરી બરાબર હલાવીને તેને સેવન કરવું. જોઈએ. આ ડ્રીંકનું સેવન કરવાથી શરદી અને કફની સમસ્યા દૂર થઈ જશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમે સવારે ખાલી પેટે આ મિશ્રણનું સેવન કરો છો તો તમને બહુ જલદી તેનો ફરક દેખાવા મળે છે. આ સાથે જો તમને ગળામાં ખરાશ થઈ હોય તો પણ તે દૂર થાય છે અને કફ ની સ્થિતિ તો એવી છે કે આ ઉપાય કરવાથી ગળા અને છાતીમાં જામી ગયેલો કફ પણ આપણે બહાર આવી જાય છે.

તમને જણાવી દઈએ કે જો તમે એક દિવસ આ ઉકાળાનું સેવન કરો છો તો તમને અવશ્ય ફરક દેખાવા મળી જશે પંરતુ જો તમને રાહત મળતી નથી તો તમે બે ત્રણ દિવસ આ ઉકાળાનું સેવન કરી શકો છો. 

જે ગંભીરમાં ગંભીર સમસ્યાઓ પણ દૂર કરવાની શક્તિ ધરાવે છે. તમારે ઉપાય અપનાવી લીધા બાદ ગરમ પાણીમાં મીઠું નાખી તેનાથી કોગળા કરવા જોઇએ. જેનાથી ગળું એકદમ સાફ થઈ જશે અને શરદી થી પણ રાહત મળશે. 

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ સાથે તમે ગરમ પાણીમાં મધ તથા લીંબુનો રસ ઉમેરીને પણ પી શકો છો. જેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને વાયરલ રોગો દૂર થાય છે. તમને જણાવી દઈએ કે જો તમે કફ, શરદી અને ઉધરસ જેવી બીમારીઓથી પીડિત છો તો,

તમારે સૌથી પહેલા ડોક્ટર પાસે જવાની જગ્યાએ આ ઘરેલૂ ઉપાય અપનાવવા જોઈએ. કારણ કે ડોક્ટરની દવાઓ લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી તમને નુકસાન થાય છે. તેનાથી વિપરીત જો તમે ઘરેલુ ઉપાય અપનાવો છો તો તમને આડઅસર વિના રાહત મળે છે.

 

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!