હાર્ટ એટેક આવવાના એક મહિના પહેલા મળે છે આ ચેતવણીઓ, જો તમે સમજી ગયા તો બચી જશે જીવ

દોસ્તો આજના સમયમાં બહારના ભોજન અને વધુ પડતા તણાવ લેવાને કારણે લોકો હાર્ટએટેકનો સામનો કરી રહ્યા છે. આ એક એવી બીમારી છે, જેનાથી છુટકારો મેળવવો ખૂબ જ જરૂરી છે. કારણ કે તે તમારા માટે જીવલેણ સાબિત થઇ શકે છે. 

જ્યારે હાર્ટ એટેક આવે છે ત્યારે હૃદય યોગ્ય રીતે કામ કરી શકતું નથી, જેના લીધે તમે મૃત્યુ ભેટી જાવ છો. જો તમે પણ હાર્ટ એટેકની સમસ્યાથી જિંદગી ભર દૂર રહેવા માંગો છો તો તમારે તેના કેટલાક શરૂઆતી લક્ષણો વિશે જાણી લેવું જોઈએ. 

હા, હાર્ટ એટેક આવવાના એક મહિના પહેલા તમારા શરીરમાં કેટલાક સંકેતો દેખાવ મળે છે, જો તમે આ સંકેતોને સમયસર સમજી લેશો તો તમે જીવલેણ બીમારીથી છુટકારો મેળવી શકશો.

જો તમે જરૂરિયાત કરતાં વધારે થાક લાગે છે તો તે હાર્ટ એટેક સાથે સંબંધિત હોઈ શકે છે. પુરુષોની સરખામણીએ મહિલાઓને આ પ્રકારનાં લક્ષણ વધારે પ્રમાણમાં દેખાય છે. શારીરિક અથવા માનસિક ગતિવિધી થાકનું કારણ હોય છે પંરતુ જો તમને વધુ પ્રમાણમાં થાક લાગે છે તો તમારે તેને નજરઅંદાજ કરવું જીવલેણ સાબિત થઇ શકે છે. 

આ સાથે ઘણી વખત આસાન કામ કરવાથી પણ તમને થાક લાગી શકે છે. પેટમાં દુખાવો, સોજો આવવો, પેટ ખરાબ થઈ જવું વગેરે સામાન્ય લક્ષણો છે. આ બધા લક્ષણો પુરુષો અને મહિલાઓમાં સમાન પ્રમાણમાં દેખાય છે પરંતુ,

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

હૃદય રોગ આવતા પહેલા પણ પેટમાં દુખાવો થઇ શકે છે. ઘણી વખત પેટમાં દુખાવો રોકાઈ રોકાઈને થતો હોય છે. આ સાથે શારીરિક તણાવને લીધે પણ પેટમાં દુખાવો થાય છે.

અનિદ્રા પણ હાર્ટ એટેક અથવા હાર્ટ સ્ટ્રોકની સમસ્યા સાથે સંબંધિત છે. જે મહિલાઓમાં સૌથી વધારે દેખાય છે. તેની પાછળ ચિંતા અથવા તણાવ મોટું કારણ છે. આ લક્ષણોમાં ઉંઘ આવવામાં કઠિનાઈ, ઊંઘ બનાવી રાખવામાં કઠિનાઈ અને સવારે જલ્દી ઉઠવું વગેરે સામેલ છે.

શ્વાસ લેવામાં તકલીફ પડવી પણ હાર્ટ એટેક નું બહુ મોટું લક્ષણ છે. હાર્ટ એટેક આવવાના છ મહિના પહેલા પુરુષો અને મહિલાઓમાં આ લક્ષણો સામાન્ય રીતે જોવા મળે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જ્યારે તમને શ્વાસ લેવામાં તકલીફ થાય ત્યારે તમને હવા મળી રહેતી નથી અને ચક્કર આવવા, થાક લાગવો વગેરે જેવા લક્ષણો દેખાય શકે છે. પુરુષો અને મહિલાઓને વિભિન્ન તીવ્રતા અને છાતીમાં દુખાવો થવો હાર્ટ એટેક સાથે જોડાયેલ હોય છે.

પુરુષોમાં આ લક્ષણ હાર્ટ એટેકના શરૂઆતી લક્ષણ તરીકે જોવામાં આવે છે. જેને નજરઅંદાજ કરવું ખૂબ જ મુશ્કેલ છે. આ સાથે 100માંથી 30 મહિનાઓ આ લક્ષણ હાર્ટ એટેક આવતા પહેલા દેખાય છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!