જિંદગીભર ડાયાબીટીસ ન થવા દેવી હોય તો કરી લો આ કામ

દોસ્તો જેને ડાયાબીટીસની બીમારી હોય તેણે ખાવા પીવાથી લઈ દરેક બાબતમાં ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. તેવામાં આજે તમને જણાવીએ ડાયાબીટીસ નો 100 ટકા અસરકારક ઈલાજ જે આ સમસ્યાને આજીવન માટે દુર કરી શકે છે.

આ દવા તમારે દુકાનેથી રુપિયા ખર્ચીને લેવા જવાની નથી. આ દવા એકદમ ફ્રીમાં થવાની છે. આ દવા છે બારમાસીના ફુલ, જી હાં જાણીને નવાઈ લાગશે પરંતુ બારમાસીના ફુલ ડાયાબીટીસની અકસીર દવા છે.

બારમાસી નામ અનુસાર બારેમાસ ખીલેલી જોવા મળે છે. તેના ફુલ ડાયાબીટીસને કંટ્રોલમાં કરવાની દવા તરીકે કામમાં આવે છે. તેના માટે આ ફુલની માત્ર 3 પાંદડી ચાવીને ખાવાથી પણ લાભ થતો અનુભવી શકાય છે.

બારમાસીના ફુલ ડાયાબીટીસ ઉપરાંત શરીરની અન્ય બીમારીઓને પણ દુર રાખવામાં મદદ કરે છે. આ ફુલ ખાઈને રોગ પ્રતિકારક શક્તિ વધે છે જેના કારણે વારંવાર બીમાર પડવાથી બચી જવાય છે. આજે તમને જણાવીએ બારમાસીના ફુલનનો ઉપયોગ કરવાથી થતા સ્વાસ્થ્ય લાભ વિશે.

બારમાસીના ત્રણ ફુલને પાણીમાં પલાળી રાખવા. આ પાણીમાંથી સવારે ફુલ કાઢી ખાલી પેટ તેને પી જવું. આ પ્રયોગ 10 દિવસ કરવાથી લાભ દેખાવા લાગશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

બારમાસીમાં સફેદ, ગુલાબી અને જાંબલી રંગના ફુલ થાય છે. આ ફુલની સાથે આંકડાના પાન પણ શુગરને કંટ્રોલમાં કરે છે. રોજ સવારે આ પાનને પગના તળીયા પર રાખી મોજા પહેરી લેવાથી પણ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. રોજ રાત્રે આ પાન કાઢી નાખવા.

પિઝા, પાસ્તામાં જે ઓરેગાનોનો ઉપયોગ કરવામાં આવે છે તે પણ ડાયાબીટીસના દર્દીઓ માટે લાભકારી છે. તે ખાસ પ્રકારના બીજને એકત્રિત કરીને પણ બનાવવામાં આવે છે. જેની અસર ઈન્સ્યુલીન પર થાય છે અને ડાયાબીટીસ કંટ્રોલમાં આવે છે.

બારમાસીનો નિયમિત ઉપયોગ કરવાથી રક્ત શુદ્ધ થાય છે. તથા ત્વચાના રોગ પણ મટે છે. તેના પાન અને ફુલની પેસ્ટનો ત્વચા પર લગાવવાથી કોઈપણ રોગ હોય તો તે મટે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

બારમાસી બ્લડ પ્રેશરને પણ કંટ્રોલમાં કરે છે. તેની પેસ્ટને રોજ સવારે પાણીમાં ઉમેરીને પીવાથી લાભ થાય છે. બારમાસીના ફુલને નિયમિત ચાવીને ખાવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે.

બારમાસીના ફુલ બારે માસ ઊગે છે. તેમાં ઔષધિય ગુણ હોય છે તેથી તે તેને ખૂબ જ ઉપયોગ માનવામાં આવે છે. જો મધમાખી કે અન્ય જંતુ કરડી જાય તો બારમાસીના ફુલનો ઉપયોગ દવા તરીકે કરો. તેના ફુલને પીસીને ડંખ પર લગાવી દેવાથી બળતરા અને સોજો મટે છે.

ઈજા થઈ હોય તો તેના પર આ ફુલનો રસ લગાવવાથી ઘામાં ઝડપથી રુઝ આવે છે. બારમાસીના ફુલનો રસ ખીલ પર લગાવવાથી ખીલ પણ મટે છે અને ડાઘ પણ દુર થાય છે.

જીવનશૈલીના કારણે થતો ડાયાબીટીસનો રોગ હવે તો નાની ઉંમરમાં પણ લોકોને થવા લાગ્યો છે. ડાયાબીટીસની દવા તરીકે બારમાસીનો ઉપયોગ કરવો હોય તો બારમાસીના 5 ફુલ, 2 પાન, એક ટામેટું, અડધી કાકડી લઈ તેનું જ્યુસ બનાવી સવારે ખાલી પેટ એક ગ્લાસ આ જ્યુસ પી જવું. તેનાથી ડાયાબીટીસ કંટ્રોલમાં રહે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!