તમારી ગરદન કાળી મેશ થઈ ગઈ હોય તો આ ઉપાયથી દૂધ જેવી ધોળી થઈ જશે

દોસ્તો મોટાભાગના લોકોએ બ્રશ કરવા માટે કોલગેટ નો ઉપયોગ તો કર્યો જ હશે. પરંતુ આ કોલગેટ માત્ર દાંતને જ નહિ પરંતુ ત્વચાને પણ ચમકાવી શકે છે તેવું ખૂબ ઓછા લોકો જાણે છે.

આજે તમને કોલગેટ ના ઉપયોગથી ત્વચા ચમકાવવા ના કેટલાક સરળ ઉપાયો વિશે જણાવીએ. આ ઉપાયો કરવાથી તમને ચહેરા પર કોઈ ટ્રીટમેન્ટ કરાવી હોય તેવો ફાયદો દેખાશે.

કોલગેટ નો ઉપયોગ કરીને તમે તમારી ત્વચાની સમસ્યાઓને દૂર કરી શકો છો. તો ચાલો તમને કોલગેટ થી થતા ત્વચાના લાભ વિશે વિગતવાર જણાવીએ.

1. જો તમારા હોઠ કાળા પડી ગયા હોય અને વારંવાર તેના પરથી ત્વચા નીકળતી હોય તો હોઠને ગુલાબી અને સોફ્ટ બનાવવા માટે એલોવેરા જેલમાં કોલગેટ ઉમેરીને તેમાં એક વિટામિન ઈ કેપ્સુલ નાખો. તેને હોઠ ઉપર લગાવીને થોડીવાર મસાજ કરો. બે મિનિટમાં જ હોઠ ગુલાબી થઇ જશે.

2. જો દાઝી જવાના કારણે શરીરની ત્વચા કાળી પડી ગઇ હોય અને તેમાં બળતરા પણ થતી હોય તો કોલગેટ તેના માટે અકસીર છે. દાઝી ગયેલા ભાગ પર કોલગેટ લગાડી દેવાથી ફોડલા પડતા નથી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

3. ચહેરા પરના વણજોઇતા વાળને દૂર કરવા હોય તો તેના માટે એક વાટકીમાં બે ચમચી પરીલોક માસ્ક લેવું, તેમાં વટાણાના દાણા જેટલું કોલગેટ ઉમેરો. આ મિશ્રણને બરાબર હલાવીને પાંચ મિનિટ સુધી ઢાંકીને રાખો. પાંચ મિનિટ પછી ચહેરા પર તેને લગાવો. જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેને રગડીને દૂર કરી દો.

4. જો તમારા સોનાના ઘરેણા કાળા પડી ગયા હોય અને તેને ચમકાવવા હોય તોપણ કોલગેટ નો ઉપયોગ કરી શકો છો. સોના ઉપરાંત ડાયમંડની જ્વેલરીને પણ કોલગેટ લગાડીને સાફ કરવાથી તે ચમકી જાય છે.

5. જો તમારા નખ પીળા પડી ગયા હોય અને ચમક જતી રહી હોય તો નેલપોલીસ ને કાઢીને પછી ન ઉપર થોડું કોલગેટ લગાવીને મસાજ કરો. આમ કરવાથી આંખની ચમક વધી જશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

6. ઘરમાં જો અરીસો વધારે ખરાબ થઈ ગયો હોય તો તેને કોલગેટ થી સાફ કરવાથી અરીસો એકદમ ચોખ્ખું થઈ જશે.

7. ચહેરા પર થયેલા ખીલ થી મુક્તિ મેળવવા માટે ખીલ થયા હોય તે ભાગ ઉપર થોડું થોડું કોલગેટ રાત્રે લગાવીને સૂઈ જાવ. સવારે ચહેરો પાણીથી ધોઈ લો આમ કરવાથી ખીલ ટૂંક સમયમાં જ દૂર થઈ જશે.

8. નાના બાળકોની દૂધની બોટલ માંથી આવતી વાસને દૂર કરવા માટે તેમાં કોલગેટ ઉમેરેલું પાણી ભરી તેને સાફ કરો દુર્ગંધ તુરંત દૂર થશે.

9. જો કોઈ કપડાં ઉપર લિપસ્ટિક કે શાહી ના ડાઘ પડી ગયા હોય તો તેના ઉપર કોલગેટ લગાડીને તેને ધોઈ દેવાથી ડાઘ નીકળી જશે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!