15 દિવસમાં પાતળા થઈ જવું હોય તો જાણી લો ઉપાય

મિત્રો આજની વ્યસ્ત અને અનિયમિત જીવનશૈલીના કારણે શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ અને સ્થૂળતા ઘર કરી જાય છે. ખાસ કરીને બેઠાળુ જીવનશૈલીના કારણે પેટની ચરબી ઝડપથી વધે છે.

આજે અમે તમને પેટની ચરબી ઉતારવાનો અને વધેલું વજન ઘટાડવાનો એક ઘરગથ્થુ ઉપચાર જણાવીએ. આ ઉપાય કરવા માટે જે વસ્તુનું સેવન કરવાનું છે તેને તમે ઘરે સરળતાથી બનાવી શકો છો.

આ ખાસ વસ્તુનું સેવન કરવાથી 15 દિવસમાં જ પેટની ચરબી ગાયબ થઈ જશે. તેના માટે તમારે એક તપેલીમાં 1 ગ્લાસ પાણી ગરમ કરવા મુકવું. તેમાં એક લીંબુના ચાર ટુકડા કરી તેમાં નાખવા પછી એક ચમચી જીરું તેમાં ઉમેરવું.

આ પાણીને 2, 3 મિનિટ ઉકાળું જેથી લીંબુ અને જીરુંના પોષકતત્વો તેમાં આવી જાય. લીંબુ શરીરની ચરબી ઓગાળે છે અને જીરું મેટાબોલીઝમ સુધારે છે. આ બંને વસ્તુથી શરીર મજબૂત બને છે અને સ્થૂળતા દુર થાય છે. 3 મિનિટ પછી પાણીને ગેસ પરથી ઉતારે તે હુંફાળુ હોય ત્યારે જ તેનું સેવન કરી લેવું. નિયમિત આ ઉપાય કરવાથી ચરબી ઝડપથી ઓગળે છે.

આ સિવાય વજન ઘટાડવા માટે એક કપ ગૌમૂત્રને કપડાથી ગાળી તેમાં અડધી ચમચી હરડે પાવડર ઉમેરી સવાર સાંજ લેવું. જો ગૌમૂત્ર તાજુ ન મળે તો તેના બદલે ગૌ ઝરણ અર્ક પણ 1 ચમચી પી શકાય છે. તેનાથી 3 મહિનામાં વજન ઉતરે છ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

રૌજ સવારે ખાલી પેટ એક ગ્લાસ હુંફાળા પાણીમાં 1 લીંબુનો રસ, 2 ચમચી મધ ઉમેરીને પીવાથી વજન ઘટે છે. આ સિવાય એક ગ્લાસ પાણીમાં 1 ચમચી તજનો પાવડર ઉમેરી તેને 5 મિનિટ ઉકાળી લેવું. તે હુંફાળુ ગરમ હોય ત્યારે તેમાં 1 ચમચી મધ ઉમેરી તેનું સેવન કરવાથી ચરબી ઉતરે છે. આ પાણીને સવારે ખાલી પેટ અને રાત્રે સુતા પહેલા પીવું.

હળદર અને આંબળાને સરખાભાગે લઈ વાટી લેવા અને ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણને છાશ સાથે પીવાથી કમર પરની ચરબી ઉતરે છે.

એક અભ્યાસ અનુસાર લીલા મરચાનું સેવન કરવાથી પણ વજન ઉતરે છે. વજન ઓછું કરતાં તત્વ મરચામાં હોય છે જે વધતા વજનને ઘટાડે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

વજન ઘટાડવું હોય તો બદામનું સેવન પણ કરવું જોઈએ. બદામનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. તેમાં ફાયબર વધારે હોય છે અને કેલેરી ઓછી જે પેટની ચરબીને વધતી અટકાવે છે.

પાકા ટામેટાની પ્યુરી કરી તેમાં મરી, સંચળ, જીરું, હળદર, સુંઠ અને ગોળ ઉમેરી પાણી સાથે ઉકાળો. આ સુપ જમતા પહેલા સવારે અને સાંજે લેવાથી વજન ઘટે છે.

5 ગ્રામ ત્રિફળા ચૂર્ણ, 1 ગ્રામ અધદાનો ક્ષાર, 2 ગ્રામ હળદર ગરમ પાણી સાથે ઉમેરી તેમાં મધ ઉમેરીને લેવાથી વજન ઘટે છે. એક ગ્લા પાણીને ઉકાળી તેમાં વરીયાળી ઉમેરી થોડીવાર રાખી મુકો. ત્યારબાદ તેને ગાળીને પીવાથી વજન ઘટે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!