1 રૂપિયો પણ ખર્ચ્યા વગર 15 દિવસમાં અડધું વજન ઉતરી જશે

દોસ્તો વર્તમાન સમયમાં જ સ્થૂળતા એક ગંભીર રોગ બનતો જાય છે. સાથે જ આ સમસ્યા ઝડપથી ફેલાઈ રહી છે. સ્થૂળતાથી પીડિત લોકોને હલનચલનમાં પણ તકલીફ પડવા લાગે છે.

વધારે વજનના કારણે શરમ નો સામનો કરવો પડે છે અને સાથે જ શરીર અને સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે. વધારે વજન વાળું વ્યક્તિ સીડી પણ ચઢી શકતા નથી અને તેને જલ્દીથી થાક પણ લાગે છે.

જો તમે પણ વધારે વજનથી કંટાળેલા હોય અને વધારે વજન નું કાયમી નિરાકરણ લાવવું હોય તો આ લેખમાં આજે તમને એક એવી જડીબુટ્ટી વિશે જણાવીએ જે તમારા વજન ને ઝડપથી ઉતારે છે અને શરીર ની ચરબી પણ ઓછી કરે છે. આ વનસ્પતિનો ઉપયોગ કરવાથી શરીરની વધારાની ચરબી બરફની જેમ ઓગળી જાય છે.

આ વનસ્પતિ તમારા વધેલા વજનને તો દૂર કરશે જ સાથે સાથે જ ધાધર, ખરજવું, ખંજવાળ જેવી સમસ્યાથી પણ મુક્ત કરશે. આ શરીરનું વજન ઝડપથી ઉતારતી વનસ્પતિનું નામ છે ચિત્રા.

આ વનસ્પતિના ફૂલ સફેદ રંગના હોય છે અને તેના મૂળ અંગુઠા જેવા આકારના હોય છે. આ વનસ્પતિ ખેતરમાં તેમજ નદી કિનારે ઉગે છે. હવે તમને જણાવીએ કે આ વનસ્પતિ શરીરના કયા રોગને દૂર કરે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જે લોકોને હરસ-મસાની સમસ્યા હોય તેમણે પણ આ વનસ્પતિના મૂળ લાવી તેને સુકવીને તેનો પાવડર કરી દૂધમાં ઉમેરો અને આ દૂધનું દહીં જમાવો. દહી જામી જાય પછી તેનું સેવન કરો. આ દહીં ખાવાથી હરસ મસાની સમસ્યા દૂર થાય છે.

જે લોકોને વજન ઘટાડવું હોય તેમણે આ વનસ્પતિ ના મૂળ નો પાઉડર બનાવી લેવો અને પછી તેને મધમાં મિક્સ રોજ સવારે એક એક ચમચી ખાઇ લેવો. આ ઉપાય કરવાથી વધેલું વજન ઝડપ થી ઊતરે છે. આ ઉપાય નિયમિત 30 દિવસ સુધી કરવાનો છે.

જો તમને ધાધર, ખરજવું, ખંજવાળ જેવી ત્વચાની સમસ્યા હોય તો ચિત્રાના મૂળની છાલ વાટી લેવી હવે તેને માખણમાં ઉમેરીને ત્વચા પર લગાડો. તેનાથી ધાધર તુરંત જ મટે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ઔષધિ તમને કોઈપણ ઓસડિયાની અથવા આયુર્વેદિક દવાઓ મળતી હોય તે દુકાનેથી પણ મળી જશે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!