આ ઔષધીના ઉપયોગથી જિંદગીમાં ક્યારેય નહીં આવે હાર્ટ એટેક

 

ગોખરુ ઉત્તમ ઔષધિ છે. આયુર્વેદમાં ગોખરુના ઉપયોગ નું વર્ણન મળે છે. ગોખરુનું ફળ કાંટાવાળું હોય છે અને તેમાં પીળા ફૂલ હોય છે.

આયુર્વેદ અનુસાર ગોખરુ એક ઉત્તમ પ્રકારની જડીબુટ્ટી છે જેનો ઉપયોગ કરવાથી વર્ષોથી ન મટતી હોય તેવી સ્વાસ્થ્ય સમસ્યા પણ મટી જાય છે.

ગોખરુનું સેવન કરવાથી શરીરની અનેક સમસ્યાઓ દૂર થાય છે. આજે તમને ગોખરુ થી થતા લાભ વિશે જાણકારી આપીએ. ગોખરુ અનેક રોગની દવા છે પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેનાથી લોકો અજાણ હોય છે. તો આજે તમને આ જાણકારી આપી દઈએ.

જાતીય સમસ્યાઓ સારવાર માટે ગોખરુંનો ઉપયોગ કરી શકાય છે. તેમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, કેલ્શિયમ જેવા પોષક તત્વો હોય છે. જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. ગોખરુ ખાવાથી શરીરની સહન શક્તિમાં પણ વધારો થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

વધતી ઉંમરની સાથે થતી સમસ્યાઓ જેમકે કમરના દુખાવા, સાંધાના દુખાવા, ગોઠણના દુખાવાથી કાયમી મુક્તિ મેળવવી હોય તો ગોખરુનો ઉપયોગ કરવો. આ સમસ્યાઓને દૂર કરવા માટે રોજ સવારે અને સાંજે ગોખરુ નો ઉકાળો પીવો જોઇએ.

ગોખરુ નો ઉપયોગ કરવાથી ત્વચાની સમસ્યા પણ દૂર થાય છે. તેના અર્કનો ઉપયોગ કરીને ઘણી સૌંદર્યવર્ધક પ્રોડક્ટ પણ બનાવવામાં આવે છે. કારણ કે ગોખરુ માં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે ત્વચાને વિકારને દૂર કરીને ત્વચાને સુંદર બનાવે છે.

પુરૂષોને સતાવતી નપુંસકતાની સમસ્યાને પણ ગોખરુ દૂર કરી શકે છે.. જે પુરુષોને સેક્સ સમયે તકલીફ થતી હોય તેમણે ગોખરુનો સેવન કરવું જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તેનાથી પૌરુષત્વ સંબંધિત બધી જ સમસ્યાઓ દૂર થઇ શકે છે. ગોખરુ ખાવાથી શરીરમાં પૌરુષત્વ વધારતાં હોર્મોન્સનો વધારો થાય છે.

નાક અને કાન માંથી લોહી નીકળતું હોય તેવા વ્યક્તિને ગોખરુ ખવડાવવામાં આવે તો તુરંત જ રાહત થાય છે. તેના માટે દૂધમાં ગોખરુ નો પાવડર મિક્સ કરીને દર્દીને પીવડાવી દેવો. તેનાથી નાક અને કાનમાંથી નીકળતું લોહી તુરંત બંધ થાય છે.

જે લોકોને કિડનીની પથરી હોય તેમણે પણ ગોખરુનું સેવન કરવું જોઈએ. ગોખરુનો પાવડર પીવાથી શરીરમાં રહેલી પથરી તૂટીને પેશાબ વાટે બહાર નીકળી જાય છે.

પથરી માટે પાંચ ગ્રામ ગોખરુનું ચૂર્ણ અને એક ચમચી મધમાં ઉમેરીને દિવસમાં ત્રણ વખત લેવાનું રાખવું. આમ કરવાથી થોડા જ દિવસમાં પથરી તૂટીને શરીરમાંથી નીકળી જશે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!