આ બીજ ખાવાથી પિરિયડ્સનો દુખાવો 15 મિનિટમાં ગાયબ થઈ જશે

 

આયુર્વેદમાં એરંડિયાના બીજનો ઉપયોગ ઘણીબધી દવાઓ બનાવવા માટે કરવામાં આવે છે. તેના બીજમાં ફેટી એસિડ, રિસીનોલેક એસિડ અને લીનોલિક એસિડ ભરપૂર હોય છે.

આ સાથે આ બીજમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેડ અને કેલ્શિયમ પણ હોય છે. તમને એક ખાસ વાત જણાવી દઈએ કે એરંડિયાના બીજની ઉપર એક પડ હોય છે જેમાં એક જેરીલું તત્વ રિકીન હોય છે તેના પ્રયોગથી બચવું જોઈએ.

1. ગઠિયામાં ખૂબ ફાયદાકારક છે એરંડિયાના બીજ : આના ઉપયોગથી સાંધા અને માંસપેશિયોના રોગને દૂર કરવા માટે કરવામાં આવે છે. એરંડિયાના બીજામાં રહેલ ઓલેક એસિડ, રિસીનોલેઇક એસિડ અને બીજા ફેટી એસિડ હોય છે જે ગઠિયા સંબંધિત બીમારીની સારવારમાં ખૂબ અસરકારક છે.

2. દૂધ બનાવે : નવજાત બાળકને જન્મ આપ્યા પછી ઘણી મહિલાઓને થોડા સમયમાં દૂધ ઓછું આવે એવી તકલીફ થતી હોય છે તો તેમના માટે આ બીજ ખૂબ ફાયદાકારક છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો કોઈ મહિલાને દૂધ આવે છે અને તે આનો ઉપયોગ કરે છે તો તેના દૂધની ગુણવત્તા વધુ સારી બને છે. પણ આનું સેવન કરતાં પહેલા ડૉક્ટરની સલાહ જરૂર લેજો.

3. સ્કીન માટે ફાયદાકારક છે એરંડિયાના બીજ : આ બીજમાંથી નીકળતું તેલ એ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. આ તેલની મદદથી સ્કીન સંબંધિત દરેક બીમારી દૂર કરી શકાય છે.

તેના ઉપયોગથી ખીલ, કાળા ડાઘ ધબ્બા અને સ્કીનની ડ્રાયનેસ દૂર થાય છે. તમને જણાવી દઈએ કે જો તમારી સ્કીન ઓઈલી છે તો આ તેલનો ઉપયોગ કરવો જોઈએ નહીં.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

4. પિરિયડના દુખાવાથી રાહત : એરંડિયાના બીજ માસિક ધર્મ દરમિયાન દુખાવો ઓછો કરવા માટે મદદ કરે છે. આ બીજમાં રહેલ એસિડ તત્વ માસિક ધર્મના પ્રવાહને સરળ બનાવે છે. રક્તસ્ત્રાવ નિયમિત બને છે. જો તમને આ દિવસો દરમિયાન વધુ તકલીફ રહેતી હોય તો તમે ડૉક્ટરની સલાહ લઈ શકો છો.

5. કબજિયાતમાં રાહત અપાવશે આ બીજ : આ બીજના ઉપયોગથી કબજિયાત દૂર કરી શકાય છે. તેની માટે તમારે એરંડિયાનું તેલ વાપરો. આ તેલથી મળત્યાગ સરળ બને છે.

આયુર્વેદિક ડૉક્ટરએ વધારે પડતી સલાહ આ તેલની જ આપે છે. આ સિવાય એરંડિયાનું તેલ વાળ માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

હવે તમને જણાવી દઈએ કે આ બીજના નુકશાન.

ગર્ભાવસ્થા દરમિયાન આ બીજના તેલનો ઉપયોગ કરવો જોઈએ નહીં તે ખૂબ ગરમ પડે છે. જે બાળક માટે નુકશાન કરી શકે છે.

આ તેલ એ માતાના સ્તનમાં દૂધ વધારવાનું કામ કરે છે પણ આ બાળકોને ડાયરેક્ટ આપવું નહીં તેનાથી બાળકોને નુકશાન થઈ શકે છે.

જેમને કબજિયાત રહે છે તેઓ આનો ઉપયોગ લિમિટમાં કરે છે તો તેમને ફાયદો થાય છે પણ જો તમે એમ જ તેનો ઉપયોગ કરો છો તો તમને ડાયેરિયા થઈ શકે છે.

પેટમાં દુખાવો રહેતો હોય એ દરમિયાન એરંડિયાનું તેલ વાપરવું જોઈએ નહીં.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!