આ ઉપાયથી તમારી પાચનશક્તિ એટલી મજબૂત થઈ જશે કે લોખંડ ખાશો તો પણ પચી જશે

 

ગેસ કે પાચન સંબંધિત કોઈપણ સમસ્યા હોય તો તેને સહન કરવી મુશ્કેલ છે. આજના સમયમાં જંકફુડનું સેવન અને જીવનશૈલીના કારણે નાની ઉંમરના બાળકોને પણ ગેસ થઈ જતો હોય છે. તેનું કારણ હોય છે કે શરીરનું પાચનતંત્ર બરાબર કામ કરતું ન હોય.

આ સિવાય માફક ન આવે તેવી વસ્તુનું સેવન કરી લેવાથી પણ પેટમાં સમસ્યા થઈ જાય છે. ખાસ કરીને જે લોકો સવારે નાસ્તો કરતા નથી તેમને ગેસની તકલીફ થઈ શકે છે.

તેના કારણે છાતીમાં દુખાવો અને બળતરા બંને થઈ થશે છે. જો તમને પણ ગેસની સમસ્યા થતી હોય તો આ વસ્તુઓ ખાવાથી બચવું જોઈએ.

1. ચા પીવાની સાથે જ લોકોનો દિવસ શરુ થતો હોય છે. પરંતુ ગેસ ચાના કારણે પણ થાય છે. જો ખાલી પેટ ચા પીવામાં આવે તો સમસ્યા ખરાબ રીતે વધી શકે છે. ગેસ વારંવાર થતો હોય તેમણે ચા પીવી જોઈએ નહીં.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

2. છોલે ભટુરે સ્વાદિષ્ટ હોય છે પરંતુ તે ગેસનું મુખ્ય કારણ બની શકે છે. પેટમાં તેના કારણે ગેસ બને છે. જે લોકોને પાચન તંત્ર નબળું હોય તેમણે આ વસ્તુ ખાવી જોઈએ નહીં.

3. અરબી એક સ્વાદિષ્ટ શાક છે પરંતુ તેનાથી પણ ગેસ થાય છે. તેથી જો તમને ગેસ થયો હોય તો તેનું સેવન ટાળજો અન્યથા સમસ્યા વધી જશે. જેને ગેસની સમસ્યા હોય તેણે આ સબ્જી લેવાનું ટાળવું જોઈએ.

4. રાજમા અને રાઈસ ખૂબ જ ભાવતી વાનગી છે. પરંતુ તેનું સેવન કરવાથી પેટમાં ગેસ વધી શકે છે. જેને કબજિયાત અને ગેસની સમસ્યા હોય તેણે રાજમાનું સેવન ટાળવું જોઈએ. તેનું સેવન કરવાથી વાયુ વધે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

5. ફ્લાવર અને કેપ્સિકમ પણ ગેસ વધારે છે. આ શાક સરળતાથી પચતા નથી. તે એવા લોકો માટે હાનિકારક છે જેમને પેટમાં ગેસની તકલીફ હોય.

6. ગેસની સમસ્યાથી પીડિત વ્યક્તિઓએ સલાડ પણ લેવું જોઈએ નહીં. કારણ કે સલાડ પણ ગેસ્ટ્રીક ફૂડ છે. તેનું સેવન કરવાથી ગેસની સમસ્યા વધી શકે છે.

7. દૂધ અને બ્રેડ પણ ગેસને વધારે છે. તેનું સેવન કરવાથી ગેસની સમસ્યા ભયંકર બની શકે છે. જો પહેલાથી જ ગેસ હોય તો દૂધ પીવાની ભૂલ ન કરવી. આ સાથે જ બ્રેડ પણ ખાવી નહીં. આ સમયે તમે છાશ પી શકો છો. તેમાં જીરું પાવડર ઉમેરવાથી ગેસથી રાહત થશે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!