આ ઉપાયથી ફકત 2 જ દિવસમાં કબજિયાત મટી જશે

 

બિલીના ફ્રૂટ વિષે તો તમે જાણતા જ હશો. ગરમીની સિઝનમાં બિલીના ફ્રૂટનું શરબત પીવાથી શરીરને ઠંડક મળે છે અને તમને હાઇડ્રેડ રાખે છે. બિલી એક ગળ્યું અને સુગંધિત ફ્રૂટ હોય છે.

જેને દરેક એરિયા અને રાજ્ય વિસ્તારમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. આ દેશી ફ્રૂટ પોષક તત્વો અને ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. આજે અમે તમને આ બિલીના ફ્રૂટના ફાયદા વિષે જણાવી રહ્યા છે.

વજન ઘટાડવા : બિલી ફ્રૂટના પાવડરથી વજનમાં ઘટાડો કરી શકાય છે. સામાન્ય રીતે આ તમારા પેટ પાસે જમાં થયેલ ચરબીને ઘટાડવા માટેનો એક સરળ અને અસરકારક ઉપાય છે.

ઘણી મહિલાઓને બેલી ફેટની સમસ્યા હોય છે અને તેને દૂર કરવા માટે તેઓ અલગ અલગ ઉપાય શોધતી હોય છે. તેમણે બિલીના પાવડરનો ઉપયોગ કરવો જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

કબજિયાતમાં રાહત : બિલીમાં રહેલ એંટી ફંગલ અને એંટી બેક્ટેરિયલ ગુણ એ પાચન સંબંધિત દરેક સમસ્યા દૂર કરી શકે છે. અનુભવી વ્યક્તિની સલાહ પ્રમાણે આજકાલ ખાવામાં અને લોકોની જીવનશૈલીમાં ઘણો પરિવર્તન આવી ગયો છે.

એવામાં બિલીનો પાવડર એ ખૂબ અસરકારક સાબિત થાય છે. ખાવાની ખરાબ આદતને લીધે કબજિયાત અને પાઈલ્સ જેવી સમસ્યા થતી હોય છે. એવામાં બિલી પાવડર તમને કબજિયાતથી રાહત આપશે.

ડાયાબિટીસ કંટ્રોલ કરે : ડાયાબિટીસના દર્દીઓએ બિલી પાવડરનું સેવન કરવું જોઈએ આમ કરવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે અને તેનાથી ડાયાબિટીસ કંટ્રોલ થવામાં મદદ મળે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ઇનફર્ટિલિટીની સમસ્યા દૂર કરવા : આજકાલ બાળક માટે ઘણા બધા કપલ પ્રયત્ન કરતાં હોય છે અને તેમાં તેમને સફળતા મળતી નથી. લાઈફસ્ટાઈલમાં બદલાવ આવી જવાને લીધે બેબી પ્લાન કરવામાં ઘણી તકલીફ થતી હોય છે તો તમને જણાવી દઈએ કે બિલી ફ્રૂટ પાવડરનો ઉપયોગ કરવાથી આ સમસ્યા દૂર કરી શકાય છે અને પ્રેગ્નેન્સી રહેવાના ચાન્સ વધી જે છે.

બિલી પાવડરને કેવીરીતે ઉપયોગમાં લેશો? : નિષ્ણાતોના મતે, દિવસમાં એકથી અડધી ચમચી બિલી પાવડરનું સેવન કરવું સારું છે. એક ચમચી બિલીનું ચૂર્ણ સવારે ખાલી પેટ પાણી સાથે લો અને બપોર કે રાત્રિભોજન પછી અડધી ચમચી લો.

તમારે તેને 7 દિવસ માટે લેવું પડશે અને પછી 7 દિવસ માટે બંધ કરવું પડશે અને 7 દિવસ માટે તેને ફરીથી લેવાનું શરૂ કરવું પડશે. આ રીતે બિલી પાવડરનું સેવન કરવાથી તમને ઘણી બીમારીઓથી છુટકારો મળશે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!