શરીરનું બેડ કોલેસ્ટ્રોલ ઓછું કરી હાર્ટએટેક થી બચવા ખાઈ લો આ વસ્તુ

દોસ્તો આજની દોડધામ ભરેલી જીવનશૈલીના કારણે લોકો ઘણી બીમારીઓનો ભોગ બની જાય છે. તેમાંથી કેટલીક બીમારીઓ એવી હોય છે જે એક વાર થાય તો પછી તેમાંથી મુક્ત થવું મુશ્કેલ હોય છે.

આજે તમને એક એવું સિક્રેટ જણાવીએ જેને કરવાથી તમે ક્યારેય બીમારીનો ભોગ બનશો જ નહીં. શરીરમાં થતી અલગ-અલગ બીમારીમાંથી કેટલીક તો એવી હોય છે જે વ્યક્તિને હેરાન પરેશાન કરી દે છે. જેના કારણે લોકોએ દવાનો સહારો લેવો પડે છે.

પરંતુ વધારે પડતી ડોક્ટરે દવાઓ ખાવાથી શરીરને અન્ય નુકસાન પણ થાય છે. ત્યારે આજે તમને એવા કેટલાક ઘરગથ્થુ ઉપચાર જણાવીએ છીએ જેને કરવાથી શરીર પર કોઈ આડઅસર નહીં થાય અને બીમારી પણ દૂર થઇ જશે. સાથે જ બીમારી એકવાર દુર થયા પછી ક્યારેય થશે પણ નહીં.

આ ઉપચાર તમે ઘરબેઠા સરળતાથી કરી શકો છો અને બીમારીઓથી દવા વિના મુક્તિ મેળવી શકો છો. આજના સમયમાં નિરોગી શરીર એ વરદાન સમાન છે. તેવામાં આ ઉપાયો તમારા શરીરને નીરોગી રાખવામાં મદદ કરશે.

સામાન્ય રીતે ફુદીનાનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. લોકો ચા બનાવવામાં, ચટણીમાં એમ અલગ અલગ રીતે ફુદીનાનો ઉપયોગ કરે છે. ફુદીનો શરીરને ઠંડક આપનાર છે. તેનું સેવન કરવાથી પેટની ગરમી દૂર થાય છે. સાથે જ તેમાં એવા ઔષધીય ગુણ હોય છે જે કેટલીક બીમારીઓને સરળતાથી દૂર કરી શકે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમને પેટના કોઈ રોગનો સામનો કરવો પડી રહ્યો છે તો તમે ફુદીનાનો ઉપયોગ કરીને તેને દૂર કરી શકો છો. ફુદીના ની તાસીર ઠંડી હોય છે જે પેટના રોગ જેમ કે ગેસ, એસિડિટી, અપચો, ખાટા ઓડકાર, કબજિયાતને દૂર કરે છે. ફુદીનાનું સેવન રોજ સવારે કરવું જોઈએ.

તેનું સેવન કરવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધેલું હોય તો તે ઘટી જાય છે. જો શરીરમાં કોલેસ્ટ્રોલ વધારે હોય તો હૃદયરોગની સંભાવના રહે છે. તેવામાં ફુદીનાનું સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટી જાય છે અને હ્રદયરોગ થતો નથી.

ત્વચા પર ખીલ અને ડાઘ ની સમસ્યા રહેતી હોય તો ફુદીનાના પાનને પીસીને ચહેરા પર લગાવી શકાય છે. તેનાથી ચહેરા ને ઠંડક મળે છે અને ખીલની સમસ્યાથી રાહત મળે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

શરીર પર કે ચહેરા પર કોઇ જગ્યાએ ઘા થયો હોય તો તેના ઉપર પણ ફુદીનાના પાનને પીસીને લગાડી શકાય છે. તેનાથી ત્વચા પર ડાઘ પણ નહીં રહે અને લોહી વહેવાની સમસ્યા પણ દૂર થઈ જશે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!