તમારા ખોખરા થઈ ગયેલા હાડકાંને ભીમ જેવા મજબુત કરવા કરી લો આ ઉપાય

દોસ્તો પાન, મસાલા અને તમાકુ નું સેવન કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, આ વસ્તુઓમાં ઉપયોગમાં આવતો ચૂનો સ્વાસ્થ્ય માટે લાભકારક છે.

ચૂનાનો ઉપયોગ આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. જો યોગ્ય રીતે તમે તેનો ઉપયોગ કરો તો સ્વાસ્થ્ય સંબંધી ઘણી સમસ્યાઓ દૂર થઇ શકે છે.

ચુનો સ્વાસ્થ્યને લાભ કરે છે કારણ કે તેમાં કેલ્શિયમનું પ્રમાણ સૌથી વધારે હોય છે. તેનો ઉપયોગ કરવાથી શરીરમાં કેલ્શિયમની ઊણપ દૂર થાય છે. કેલ્શિયમની ઉણપ હોય તો શરીરમાં હાડકા નબળા પડી જાય છે અને સાંધાનો દુખાવો પણ થાય છે. તેવામાં કેલ્શિયમની ઉણપને ચૂના વડે દૂર કરી શકાય છે.

જો તમને સાંધાના દુખાવા કે હાડકાં સંબંધી કોઈપણ સમસ્યા હોય તો તમારે એક ગ્લાસ કોઈપણ ફ્રુટ ના જ્યુસમાં એક ચપટી ચૂનો મિક્સ કરીને તેનું સેવન કરવું. તેનાથી હાડકાની સમસ્યા અને કેલ્શિયમની ઉણપ બંને દૂર થશે.

કરોડરજ્જુના મણકા ખસી ગયા હોય ત્યારે પણ ચૂનાનો ઉપયોગ કરી શકાય છે. જાણીને નવાઈ લાગશે કે હાડકું ભાંગી ગયું હોય તો તેને જોડવામાં પણ ચૂનો ઉપયોગી સાબિત થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જેની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ નબળી હોય અને વારંવાર બીમાર પડી જતા હોય તો તેમણે ચુનો ખાવાના ઉપયોગમાં લેવો જોઈએ. તેનાથી ઘણા રોગ દૂર થાય છે.

ગર્ભવતી મહિલાને દુખાવાની સમસ્યા હોય તો તે પણ ચૂનાનો ઉપયોગ કરી શકે છે. જો કે એક વખત ડોક્ટરની સલાહ લઇ લેવી. જો કાનમાં દુખાવો થતો હોય તો દૂધમાં ચૂનો મિક્સ કરીને તેના એક કે બે ટીપા કાનમાં નાખવા.

જોબે હાડકા ની વચ્ચે જગ્યા રહી ગઈ હોય તો ચૂનો એવી વસ્તુ છે જે આ જગ્યાને ભરી શકે છે. પેશાબ લાગે પણ ઉતરતો ન હોય તો દૂધ સાથે ચૂનાનો ઉપયોગ કરવાથી પેશાબ છૂટથી આવે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો મોઢામાં અવારનવાર ચાંદાં પડતાં હોય તો પાણીમાં ચૂનો મિક્ષ કરીને તેનાથી કોગળા કરવાનું રાખો. દાંતની કોઈપણ સમસ્યા હોય કે દાંતમાં સડો થઈ ગયો હોય ત્યારે પણ આ રીતે ચૂનાનો ઉપયોગ કરવાથી લાભ થાય છે.

કમળા જેવી ગંભીર બીમારીમાં પણ થોડી માત્રામાં ચુના ને કોઈ પણ પ્રવાહી સાથે દર્દીને આપવાથી લાભ થાય છે. જોકે ચૂનાનો ઉપયોગ કરતી વખતે એક વાત ધ્યાનમાં રાખવી કે તેનું પ્રમાણ ખૂબ ઓછું રાખવું. વધારે પ્રમાણમાં ચૂનો લેવાથી સમસ્યા પણ થઈ શકે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!