આ પીણું પીશો તો 8 દિવસમાં 10 કિલો વજન ઉતરી જશે

 

વધારે વજન એ આજના સમયમાં મોટાભાગના લોકોની સમસ્યા છે. આ સમસ્યાને દુર કરવા માટે લોકો જીમમાં જાય છે. ખાસ ડાયટ પ્લાન ફોલો કરે છે. પરંતુ ખાસ કરીને જો વજન 30 વર્ષ પછી વધતું હોય તો તેને ઝડપથી ઉતારવામાં સમસ્યા થાય છે.

આ રીતે વધેલા વજનને દુર કરવા માટે આજે તને સૌથી વધારે અસરકરતા વેઈટ લોસ ડ્રીંક વિશે જણાવીએ. આ પીણાં તમારું વજન ઝડપથી ઉતારી શકે છે. ઋતુ પ્રમાણે બનતા આ પીણા શરીરની ચરબી ઝડપથી ઉતારે છે.

આ પીણા હેલ્ધી છે અને સાથે જ તમારું મેટાબોલિઝમ પણ સુધારે છે જેના કારણે વજન ઝડપથી ઘટે છે. પરંતુ આ પીણા પીવાની સાથે કસરત કરવી પણ જરૂરી છે.

ઉનાળા માટે વજન ઘટાડવાના પીણાં

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

1. વરિયાળીનું પાણી – ઉનાળાના દિવસોમાં વજન ઉતારવા માટે આ પીણું પી શકાય છે. સવારે જાગી અને વરિયાળીનું પાણી પીવું જોઈએ. આ પાણી શરીર માટે ખૂબ ઉપયોગી છે.

તેના માટે રાત્રે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી વરિયાળી પલાળી દેવી. સવારે તેને ઉકાળો. પાણી અડધું થઈ જાય પછી તેને ગાળીને પી જવું. આ પાણી ચા પીતા હોય તેમ ધીરે ધીરે પીવું.

ચિયા બીજ અને લીંબુ – આ પીણું વર્કઆઉટના સમસમાં લેવાથી વધારે લાભ થાય છે. આ પીણું બનાવવા માટે 1 ગ્લાસ પાણીમાં અડધી ચમચી ચિયા સીડ્સ પલાળી દેવા. સવારે આ પાણીમાં અડધું લીંબુ નીચોવી અને તેમાં મધ ઉમેરી તેનું સેવન કરવું. લીંબુ ઉમેરવું વૈકલ્પિક છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

શિયાળામાં વજન ઉતારતા પીણાં –

તજનું પાણી અથવા ચા – તજ ખૂબ જ ઉપયોગી મસાલો છે. તેને આહારમાં સામેલ કરવાથી ઘણા લાભ થાય છે. તજના પાણી માટે 1 ગ્લાસ પાણીમાં અડધી ચમચી તજનો પાવડર ઉમેરી સવારે તેને ઉકાળો. પાણી અડધું થઈ જાય ત્યા સુધી પાણી ઉકાળે પછી તેને પી જવું.

આદુ અને કાળી હળદરની ચા – શિયાળામાં આ ચા પણ શરીરને ગરમી આપે છે અને મેટાબોલિઝમ પર પણ અસર કરે છે. તેના માટે એક પેનમાં 1 ગ્લાસ પાણી લઈ તેમાં અડધી ચમચી કાળી હળદર ઉમેરો અને પછી આદુ ઉમેરી બરાબર ઉકાળો, પછી આ પાણી ચાની જેમ પીવું.

આ પીણા વજન ઉતારવામાં મદદ કરે છે. પરંતુ તેની સાથે જીવનશૈલીમાં ફેરફાર કરવા પણ જરૂરી છે. વજન ઉતારવા માટે ફક્ત તેના પર આધાર રાખવો નહીં. આ પીણા પીવાની સાથે કસરત અને પોષણયુક્ત આહાર લેવાનું પણ રાખવું.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!