હવે એન્ટીસેપ્ટિક કે એન્ટીફંગલ દવા ના લાવતા, આ છોડથી મફતમાં ઈલાજ થઈ જશે

તુલસી એક છોડ છે જે સામાન્ય રીતે દરેકના ઘરે જોવા મળે છે.  આ છોડમાં આધ્યાત્મિક અને ઔષધીય ગુણ છે. તેનો ઉપયોગ લાંબા સમયથી વિવિધ આયુર્વેદિક દવાઓ બનાવવામાં મહત્વપૂર્ણ ઘટક તરીકે કરવામાં આવે છે.  તુલસીના પાનનો રસ તીખો છે. આયુર્વેદિક ઔષધિઓની રાણી તરીકે જાણીતી તુલસીનો છોડ એન્ટિફંગલ, એન્ટિવાયરલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણથી ભરપુર છે, જે આપણા સ્વાસ્થ્ય … Read more

WhatsApp ગ્રૂપમાં જોડાવો!